Faculties
-
Mr. Mahadev Panchal
Read More -
Mr. Chetan V. Nayi
Read More -
Ms. Jayshri J. Jadav
Read More -
Shri Sonal H. Patel
Read More -
Shri Sangita B. Patel
Read More -
Shri Pintoo A. Jaishwal
Read More -
Mr. Shailesh L. Suthar
Read More -
Shri Jaya L. Panchasara
Read More -
Shri Nita K. Solanki
Read More -
Mr. Adubha D. Thakor
Read More -
Shri Payal R. Patel
Read More -
Mrs. Swatiben S. Patel
Read More -
Ms. Priyanka B. Yogi
Read More -
Ms. Jignasha J. Joshi
Read More -
Shri Sejal R. Patel
Read More -
Mrs. Santosh R. Chaudhary
Read More -
Shri Manisha S. Panchal
Read More -
Mrs. Rishi M. Dwivedi
Read More -
Mr. Rajnikant V. Makwana
Read More -
Shri Shilpa I. Patel
Read More -
Shri Khushbu R. Vaghela
Read More -
Mr. Dipaksinh P. Vaghela
Read More -
Mr. Jaykumar B. Prajapati
Read More -
Shri Suraksha N. Patel
Read More -
Shri Kamuben H. Solanki
Read More -
Mr. Nileshkumar A. Thakkar
Read More -
Ms. Mona Sharma
Read More -
Mrs. Dipika Nayi
Read More -
Mr. Sunil Solanki
Read More
Name: Ms. Jignasha J. Joshi
QUALIFICATION : B.A
Post: Pre Primary Teacher.
સોનુ, ચાંદી, હીરા દરેક માં પોતાનું તેજ હોય છે, દરેક રત્ન પોતાની તેજ અને આભા વડે અન્ય ને પોતાની તરફ આકર્ષિત કરે છે તેમ રત્નમણિ સ્કૂલ પણ તેમાં રહેલી સુવિધા, તેના નિયમો, સંચાલકો ની આવડત, કુશળ શિક્ષકો તથા બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા પોતાની આભા ચોમેર પ્રસરાવી વાલીગણ ને પોતાની તરફ આકર્ષિત કરે છે.
કોઈ પણ બાળક ના વિકાસ માટે ચાર વસ્તુઓ હોવી ખુબ જરૂરી છે. બાળક - પાલક- સંચાલક-શિક્ષક આ બધું એક સાથે રત્નમણિ સ્કૂલ માં મળી રહે છે. તેથી અહીં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ શક્ય બનાયો છે.
Name: Mr. Adubha D. Thakor
QUALIFICATION : M.A, B.Ed
Post: English Medium Teacher.
Ratnamani School for children is a magnificent spot where the students get knowledge with co-curriculum activities and E- learning. Ratnamani School for children provides good education with good facilities like 24 hours security, transportation, and neat garden with slides then computer lab, library, parking plot, smart class, canteen, CCTV cameras, etc. This school gives free education from pre- primary to 5th standard in English medium and Guajarati medium.
Name: Mrs. Swatiben S. Patel
QUALIFICATION : PTC
Post: English Medium Teacher.,
A school is a place where students gain their basic knowledge. For anyone, the school they studied would be the most unforgettable place in the world. Ratnamani School for children is the best school in Becharaji. Ratnamani School is known for its standard in bringing out best students every year. This School offers extracurricular activities like crafts, dance, singing, drawing and many other activities take place every day. This school encourages students to join in the activities of their interest. Our teachers encourage the students for participate in activities.
Name: Shri Jaya L. Panchasara
QUALIFICATION : M.A, B.Ed
Post: Primary Teacher.
રત્નમણિ સ્કૂલ ફોર ચિલ્ડ્રન વિદ્યાર્થી ના અભ્યાસ ને લગતી તમામ સુવિધાઓ પુરી પાડે છે, જેમાં અઠવાડિક ટેસ્ટ, આધુનિક ટચનોલોજી નો ઉપયોગ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ ઈતર પ્રવૃત્તિ માં રસ લેતા થાય તે માટે વિવિધ પ્રવૃતિઓ તથા સ્પર્ધા નું આયોજન કરવા માં આવે છે. શાળા માં પીવાનું શુદ્ધ પાણી તથા નાસ્તા માટે પણ મેનુ આપવા માં આવે છે , જેનાથી વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય સારું રહે. ટૂંક માં આ શાળા વિદ્યાર્થી ના વ્યક્તિત્વ નો સંપૂર્ણ વિકાસ થાય તે માટે ના અવિરત પ્રયાસો ચાલુ રાખી રહી છે.
Name: Shri Nita K. Solanki
QUALIFICATION : M.A, B.Ed
Post: Primary Teacher.
આ શાળા માં અસરકારક શૈક્ષણિક પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓ સાથે નિકટતા થી શીખવાડી ને ભણાવવા માં આવે છે. શાળા માં પ્રોજેક્ટ પદ્ધતિ થઈ દ્રશ્ય તેમજ શ્રાવ્ય શિક્ષણ પદ્ધતિ થી દરેક વિષય સમજાવવા માં આવે છે. દરેક શિક્ષક પણ વિદ્યાર્થીઓ ને શિસ્તતા જ શીખવે છે. વિદ્યાર્થીઓ ને નાસ્તાના મેનુ દ્વારા ઘર ના નાસ્તા નું મહત્વ સમજાવાય છે. બહાર નું કઈ પણ વિદ્યાર્થીઓ ખાય નહિ તેનું ધ્યાન પણ શિક્ષકો દ્વારા રાખવામાં આવે છે. આમ વિદ્યાર્થીઓ શાળા માં દરેક નિયમો નું પાલન કરે એના માટે શિક્ષકો હમેશા સજ્જ રહે છે.
Name: Mrs. Santosh R. Chaudhary
QUALIFICATION : B.C.A, Diploma in ASP.Net
Post: Primary Teacher.
Ratnamani School for children is the best school in Becharaji, where new teaching features are provided. Here we got lots of good experiences, good management, and very well campus. Ratnamani School for children is the best institute in Becharaji, where students get their bright future.
Name: Mr. Chetan V. Nayi
QUALIFICATION : B.A, B.Ed
Post: English Medium Teacher.
Ratnamani School for children is a magnificent school where every child gets a better education with co-curricular activities and through e-learning than any other school in Becharaji. The concept of the organization of free education for the students for pre-primary to 5th standard in urban and rural area of becharaji is really appreciable and remarkable.
Name: Shri Manisha S. Panchal
QUALIFICATION : M.COM.
Post: Pre Primary Teacher.
રત્નમણિ સ્કૂલ ફોર ચિલ્ડ્રન માં વિદ્યાર્થીઓ ને ભણવાની સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવવા માં આવે છે. વિદ્યાર્થીઓ ને રમવા માટે ખુબ સરસ મેદાન ની સુવિધા છે.અમારી શાળા ના વિદ્યાર્થીઓને રમત-ગમે માટે પણ પ્રોત્સાહિત કરવા માં આવે છે અને બહાર ની સ્પર્ધાઓ માં ભાગ લેવડાવવા માં આવે છે. શાળા નું વાતાવરણ વિદ્યાર્થીઓને અનુકૂળ આવે તેવું છે.
Name: Shri Payal R. Patel
QUALIFICATION : PTC
Post: Gujarati Medium Teacher.
ગણિત ના વિવિધ સાધનો દ્વારા બાળક ને સરળ બનાવી ને જ્ઞાન આપવા માં આવે છે તથા બાળકો ને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ આપવામાં આવે છે કે જેથી બાળકો ને ગણિત- વિજ્ઞાન વિષયો સરળ લાગે. બીજા વિષયો ને લગતી પ્રવૃતિઓ પણ આ શાળા માં કરાવવા માં આવે છે, જેથી બાળકો ને સ્કૂલ માં જ્ઞાન સાથે ગમ્મ્ત પણ મળે છે.
Name: Shri Sangita B. Patel
QUALIFICATION : M.A, B.Ed
Post: Pre Primary Teacher.
આ સંસ્થા માં પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરી ને બાળકો ને પ્રેરિત કરવામાં આવે છે. વિષય શિક્ષકો દ્વારા યુનિટ ટેસ્ટ લેવાય છે. બેચરાજી માં રત્નમણિ સ્કૂલ એ એકમાત્ર સંસ્થા છે જે બાળકો ના સ્વાસ્થ્ય , શિક્ષણ, શિસ્ત અને બુદ્ધિ શક્તિ ના વિકાસ માટે કાર્યરત છે.
Name: Nisha Patel
QUALIFICATION : M.COM. (KSV University, kadi), B.COM. (KSV University, kadi)
સૌપ્રથમ આ શાળા નું બિલ્ડીંગ ખુબ જ સરસ છે. આ સંસ્થા વિદ્યાર્થીઓ ને સારું એજ્યુકેશન , સારા શિક્ષકો, પ્લે ગ્રાઉન્ડ , સ્માર્ટ ક્લાસ જેવી સુવિધાઓ પુરી પાડે છે. દરેક વિદ્યાર્થી ને શ્રેષ્ઠ અને ઉત્તમ એજ્યુકેશન ઉપરાંત એક્સ્ટ્રા એક્ટિવિટી જે દરેક બાળક ના માનસિક અને શારીરિક વિકાસ માટે જરૂરી છે, તે પણ કરાવવા માં આવે છે. રત્નમણિ સ્કૂલ નો સ્ટાફ , પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી આજુબાજુ ની સ્કૂલો કરતા સૌથી સારું એજ્યુકેશન મળે છે કે હું આ સ્કૂલ માં જોબ કરેલું છું , જ્યાં ભણાવવાની સાથે સાથે એક્સ્ટ્રા એકટીવીટી અને શિક્ષકો તથા બાળકો ની સ્કિલ ને ડેવેલોપ કરવાનું એક ગ્રેટ પ્લેટફોર્મ મળે છે.
Name: Shri Sejal R. Patel
QUALIFICATION : M.A, B.Ed
Post: Pre Primary Teacher.
રત્નમણિ સ્કૂલ દરેક બાબત માં સર્વશ્રેષ્ઠ છે. અહીં બાળક માં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું કાર્ય થાય છે.બાળક સ્ટેજ પર આવતા ડરતો હોય તો તેને યોગ્ય માર્ગદર્શન આપી ને વારંવાર પ્રોત્સાહિત કરવા માં આવે છે.બાળકો ને અલગ અલગ સ્પર્ધાઓ માં ઇનામો આપી ને ભાગ લેવા ઉત્સાહિત કરવા માં આવે છે.
Name: Mr. Rajnikant V. Makwana
QUALIFICATION : M.A, B.Ed
Post: Primary Teacher
આ સંસ્થા પ્રિ પ્રાઈમરી થી ધોરણ ૫ સુધી અંગ્રેજી અને ગુજરાતી એમ બંને માધ્યમ માં મફત શિક્ષણ આપે છે જે શિક્ષણ માટે ની ખુબ સારી પહેલ છે.અહીં નો સ્ટાફ ખુબ જ મહેનતુ છે , બધામાં સહકાર ની ભાવના છે, જેથી શાળા નું કામકાજ ખુબ સારી રીતે થાય છે.અહીં મને શિક્ષણ માં પોતાની પ્રતિભા દર્શાવવા નો સારો મોકો મળ્યો છે તે માટે આ શાળા નો આભાર માનીએ તેટલો ઓછો છે.
Name: Mr. Shailesh L. Suthar
QUALIFICATION : B.A, B.Ed
Post: Primary Teacher
રત્નમણિ એજ્યુકેશન કેમ્પસ બેચરાજી ની સૌથી વધુ જાણીતી શૈક્ષણિક સંસ્થા છે , અને તેમાં પણ રત્નમણિ સ્કૂલ ની ખ્યાતિ આજુબાજુ ના ગામ માં પણ પ્રસરી છે. અહીં વિદ્યાર્થીઓ ના સર્વાંગી વિકાસ ને અનુલક્ષી ને શૈક્ષણિક તથા અન્ય પ્રવૃતિઓ કરાવવા માં આવે છે. આ સંસ્થા દ્વારા પ્રિ પ્રાઈમરી થી ધોરણ ૫ સુધી નું શિક્ષણ વિના મુલ્યે આપવા માં આવે છે જે ખુબ જ પ્રશંશનીય છે. આ ઉપરાંત આસપાસ ના ગામડા માંથી આવતા વિદ્યાર્થીઓ માટે વાહન ની સગવડ પણ છે. ટ્રસ્ટીઓ તરફ થી એક અન્ય સુવિધા પણ વખાણવા લાયક છે, જેમાં બાળકો ને શાળા તરફ થી સસ્તા ભાવે નોટબુકો ઉપલબ્ધ કરવા માં આવે છે.
Name: Mr. Dipaksinh P. Vaghela
QUALIFICATION : B.Sc, B.Ed
Post: Gujarati Medium Sir
સૌપ્રથમ આ શાળા નું બિલ્ડીંગ ખુબ જ સરસ છે. આ સંસ્થા વિદ્યાર્થીઓ ને સારું એજ્યુકેશન , સારા શિક્ષકો, પ્લે ગ્રાઉન્ડ , સ્માર્ટ ક્લાસ જેવી સુવિધાઓ પુરી પાડે છે. દરેક વિદ્યાર્થી ને શ્રેષ્ઠ અને ઉત્તમ એજ્યુકેશન ઉપરાંત એક્સ્ટ્રા એક્ટિવિટી જે દરેક બાળક ના માનસિક અને શારીરિક વિકાસ માટે જરૂરી છે, તે પણ કરાવવા માં આવે છે. રત્નમણિ સ્કૂલ નો સ્ટાફ , પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી આજુબાજુ ની સ્કૂલો કરતા સૌથી સારું એજ્યુકેશન મળે છે કે હું આ સ્કૂલ માં જોબ કરેલું છું , જ્યાં ભણાવવાની સાથે સાથે એક્સ્ટ્રા એકટીવીટી અને શિક્ષકો તથા બાળકો ની સ્કિલ ને ડેવેલોપ કરવાનું એક ગ્રેટ પ્લેટફોર્મ મળે છે.
Name: Shri Khushbu R. Vaghela
QUALIFICATION : B.A, PTC
Post: Gujarati Medium Teacher.
સૌપ્રથમ આ શાળા નું બિલ્ડીંગ ખુબ જ સરસ છે. આ સંસ્થા વિદ્યાર્થીઓ ને સારું એજ્યુકેશન , સારા શિક્ષકો, પ્લે ગ્રાઉન્ડ , સ્માર્ટ ક્લાસ જેવી સુવિધાઓ પુરી પાડે છે. દરેક વિદ્યાર્થી ને શ્રેષ્ઠ અને ઉત્તમ એજ્યુકેશન ઉપરાંત એક્સ્ટ્રા એક્ટિવિટી જે દરેક બાળક ના માનસિક અને શારીરિક વિકાસ માટે જરૂરી છે, તે પણ કરાવવા માં આવે છે. રત્નમણિ સ્કૂલ નો સ્ટાફ , પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી આજુબાજુ ની સ્કૂલો કરતા સૌથી સારું એજ્યુકેશન મળે છે કે હું આ સ્કૂલ માં જોબ કરેલું છું , જ્યાં ભણાવવાની સાથે સાથે એક્સ્ટ્રા એકટીવીટી અને શિક્ષકો તથા બાળકો ની સ્કિલ ને ડેવેલોપ કરવાનું એક ગ્રેટ પ્લેટફોર્મ મળે છે.
Name: Mahadev Panchal
QUALIFICATION : M.A, B.ed Sanskrit - Gujarati, CHR (Double Graduation)
Post: Principal
સર્વ શિક્ષણ જગત માં શ્રેષ્ઠ શિક્ષણ આપતી જો કોઈ સંસ્થા હોય તો રત્નમની સ્કૂલ ફોર ચિલ્ડ્રન છે . આ સંસ્થા માં શિક્ષક તરીકે સેવા આપવી એ ખુબ જ ગૌરવપૂર્ણ વાત છે. શાળા નો તમામ સ્ટાફ ખુબ જ ઉમદા છે. શાળા માં શિક્ષણ થી શિસ્ત સુધી એક આગવી ઓળખ ધરાવે છે.
Name: Shri Pintoo A. Jaishwal
QUALIFICATION : M.A, PTC
Post: Gujarati Medium Teacher.
આવી અદ્રુત સંસ્થાનો ભાગ બનવું મારી ખુશી છે.રત્નમણિ સ્કૂલ નું એજ્યુકેશન, બિલ્ડીંગ, સ્ટાફ, ખુબ જ સરસ છે. સ્કૂલ ની ફેસિલિટી બાળકો અને શિક્ષકો એમ બંને માટે સારી છે. બાળકો ને શ્રેષ્ઠ, ઉત્તમ એજ્યુકેશન મળે છે.સંસ્થા એ તેમની શૈક્ષણિક અને સહકાલીન પ્રક્રિયા ને મૂલ્યવાન જીવન કૌશલ્ય વિકસાવવા અને બાળકો ને એક ટીમ તરીકે કેવી રીતે સહયોગ કરવો , વાતચીત કરવી અને કામ કરવું તે શીખવવા ની રચના કરી છે. શાળા નું સંચાલન, અભ્યાસક્રમ, શિક્ષણની પ્રક્રિયા અને આંતરમાળખા ની ખાતરી કરવા માટે સમર્પિત છે. શિક્ષણ ક્ષેત્રે થતા ઝડપી ફેરફારો સાથે ગતિ જાળવવા માટે અપગ્રેડ કરવા માં આવે છે. રત્નમણિ કેમ્પસ પાર શિક્ષકો અને માતાપિતા કુશળતા વિકસાવવા સાથે જ્ઞાન પ્રદાન કરવા અને દરેક બાળકમાં સ્વાભિમાન ના શક્તિશાળી અર્થમાં વિકાસ માટે એક સાથે મળી ને કામ કરે છે. તેથી મને ગર્વ છે કે હું આવી સ્કૂલ માં કામ જોબ કરું છું, જ્યાં ભણવા ની સાથે એક્સ્ટ્રા એક્ટિવિટી અને આપણી સ્કિલ ને ડેવલોપ કરવાનું એક મહત્વ નું પ્લેટફોર્મ મળે છે.
Name: Shri Shilpa I. Patel
QUALIFICATION : M.A, B.Ed, M.Phill
Post: Gujarati Medium Teacher.
આ સંસ્થા વિદ્યાર્થીઓ ને સારું એજ્યુકેશન , સારા શિક્ષકો, પ્લે ગ્રાઉન્ડ , સ્માર્ટ ક્લાસ જેવી સુવિધાઓ પુરી પાડે છે. દરેક વિદ્યાર્થી ને શ્રેષ્ઠ અને ઉત્તમ એજ્યુકેશન ઉપરાંત એક્સ્ટ્રા એક્ટિવિટી જે દરેક બાળક ના માનસિક અને શારીરિક વિકાસ માટે જરૂરી છે, તે પણ કરાવવા માં આવે છે. રત્નમણિ સ્કૂલ નો સ્ટાફ , પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી આજુબાજુ ની સ્કૂલો કરતા સૌથી સારું એજ્યુકેશન મળે છે
Name: Mr. Jaykumar B. Prajapati
QUALIFICATION : M.Sc, B.Ed
Post: Gujarati Medium Sir
રત્નમણિ એજ્યુકેશન કેમ્પસ, બેચરાજી તેમજ આજુ-બાજુંનાં વિસ્તારની જાણીતી શૈક્ષણિક સંસ્થા છે. અહિ વિધાર્થીઓંના સર્વાંગી વિકાસ માટેની તેમજ અન્ય પદ્ધતિઓં કરાવવામાં આવે છે. જેથી બાળકનો માનસિક તેમજ શારિરીક વિકાસ વધે છે. ટૂંકમાં બાળકના શૈક્ષણિક વિકાસ અને વ્યક્તિગત વિકાસ માટે બેચરાજી ખાતે એક જ સારો વિકલ્પ છે, જે “રત્નમણિ સ્કૂલ ફોર ચિલ્ડ્રન” છે.
Name: Kamuben H. Solanki
QUALIFICATION : M.A, B.Ed
Post: Gujarati Medium Teacher
રત્નમણિ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. વિધાર્થીનો વિકાસ થાય તે હેતુને ધ્યાનમાં રાખીને તેમના ભણતર સ્વાસ્થ્યની કાળજી રાખવામાં આવે છે. રત્નમણિ સ્કૂલનાં ટીચરો દરેક બાળકના ભણતરના વિકાસમાં કાર્યરત રહે છે. દર અઠવાડિયે વિધાર્થીઓના ભણતરનો ટેસ્ટ લેવામાં આવે છે.
Name: Mrs. Dipika Nayi
QUALIFICATION : M.A., B.Ed
Post: Teacher
રત્નમણિ સ્કૂલ નું એજ્યુકેશન, બિલ્ડીંગ, સ્ટાફ, ખુબ જ સરસ છે. સ્કૂલ ની ફેસિલિટી બાળકો અને શિક્ષકો એમ બંને માટે સારી છે. બાળકો ને શ્રેષ્ઠ, ઉત્તમ એજ્યુકેશન મળે છે.સંસ્થા એ તેમની શૈક્ષણિક અને સહકાલીન પ્રક્રિયા ને મૂલ્યવાન જીવન કૌશલ્ય વિકસાવવા અને બાળકો ને એક ટીમ તરીકે કેવી રીતે સહયોગ કરવો , વાતચીત કરવી અને કામ કરવું તે શીખવવા ની રચના કરી છે. શાળા નું સંચાલન, અભ્યાસક્રમ, શિક્ષણની પ્રક્રિયા અને આંતરમાળખા ની ખાતરી કરવા માટે સમર્પિત છે. આવી અદ્રુત સંસ્થાનો ભાગ બનવું મારી ખુશી છે
Name: Mr. Sunil Solanki
QUALIFICATION : M.C.A,B.C.A
Post: English Medium Teacher
Ratnamani School for children is a magnificent school where every child gets a better education with co-curricular activities and through e-learning than any other school in Becharaji. The concept of the organization of free education for the students for pre-primary to 5th standard in urban and rural area of becharaji is really appreciable and remarkable.