About Us
About the Trust: Shree Mahavir Education Trust was established in 2006, with an objective of providing professional education. In 2012 the trusteeship was taken over by the promoters of Ratnamani Metals & Tubes Limited (RMTL) that hold a Leadership position in the Stainless Steel Pipe & Tubes Industry in India. This is the outcome of one of the philanthropic pursuits of Shri Prakashbhai Sanghvi, the leading business personality who inspires aspiring entrepreneurs all over the country.
RMTL is driven by its core value of contributing to the communities it belong to and also by its vision of being a good “Corporate Citizen”.Drawing a parallel to RMTL’s business success the Shree Mahavir Education Trust is in its pursuit to excellence in the field of education in the lush green campus on the outskirts of Becharaji. The trust has a privilege of having distinguished people with diverse background as its trustees and many of them are associated with the Pharmaceutical Industry.
Syllabus
Ratnamani Higher Secondary School (Gujarati Medium) affiliated to the Gujarat higher secondary Education Board. A large selection of subjects is offered, giving students the widest possible opportunity to specialize in their chosen area of interest.
Trustees
Main Trustees Vision
શ્રી પ્રકાશભાઈ સંઘવી
ચેરમેન - શ્રી મહાવીર એજ્યુકેશન ટ્રસ્ટ
ચેરમેન & મેનેજીંગ ડાયરેક્ટર - રત્નમણી મેટલ & ટ્યુબ લિમિટેડ
બાળકોનું શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું નહીં પરંતુ વિદ્યાર્થીના સંસ્કાર, કૌશલ્ય અને શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે પણ હોવું જોઈએ તેથી જ "સર્વાંગી વિકાસ એજ એક વિશ્વાસ" ના સૂત્રથી રત્નમણી એજ્યુકેશન દ્વારા શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. સાથે સાથે મહિલાઓને શિક્ષણ, કૌશલ્ય અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહિત કરી સમાજના દરેક ક્ષેત્રે સશક્ત બનાવવું એ જ અમારી દ્રષ્ટિ છે.
શ્રી જયંતીભાઈ સંઘવી
મેનેજીંગ ટ્રસ્ટી - શ્રી મહાવીર એજયુકેશન ટ્રસ્ટ
જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર - રત્નમણી મેટલ & ટ્યૂબ લિમિટેડ
બાળકોને આધુનિક યુગમાં આગળ વધારવા માટે રત્નમણી એજ્યુકેશન કેમ્પસમાં અંગ્રેજી માધ્યમનું શિક્ષણ તથા કોમ્પ્યુટર શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે. અમારી દ્રષ્ટિ એ છે કે બાળકોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે ભાષા, ટેકનોલોજી અને સંસ્કારનું સિંચન એ જ ધ્યેય છે.
Other Trustees
શ્રી શાંતિલાલ એમ. સંઘવી
શ્રી જીતેન્દ્રભાઈ બી. સંઘવી
શ્રી વિરેન્દ્રભાઈ બી. મહેતા
શ્રી હસમુખભાઈ યુ. ગઢેચા
શ્રી મનસુખભાઈ જે. શાહ
Campus Director
ડો. મિહિર એન. શાહ
MDS, PhD
અમારો હેતુ એવો છે કે શાળામાં માત્ર મર્યાદિત શિક્ષણ ન રહે પરંતુ બાળકની સર્જનાત્મકતા, નેતૃત્વ ક્ષમતા, નૈતિક મૂલ્યો અને આત્મવિશ્વાસના વિકાસનુ કેન્દ્ર બને. વાલીઓ સાથે સતત સંપર્ક રાખીને શિક્ષણને વધુ અસરકારક, પારદર્શક અને સંતુલિત બનાવવું એ પણ અમારા દ્રષ્ટિકોણનો નો એક અગત્યનો ભાગ છે. શાળા વિદ્યાર્થી, શિક્ષક અને વાલીઓ વચ્ચેનો સહકાર જ ઉજવળ ભવિષ્યની ચાવી છે. દરેક બાળક સુરક્ષિત, સમજદાર અને પ્રોત્સાહક વાતાવરણમાં વિદ્યાર્થીઓ રમત ગમત (ખેલકૂદ)ના મેદાનમાં ખુબ આગળ વધે તેમજ કલા માટે કુશળ બને એ માટે જરૂરી માળખાગત સુવિધા અને સંસાધનો પુરા પાડીશું.
Location
Ratnamani Education Campus, Becharaji-Sankhalpur Road, Sankhalpur, Becharaji, Gujarat 384210.
FAQ's
- ARE YOU AFFILIATING WITH STATE-BOARD? OR WHICH SYLLABUS ARE YOU FOLLOWING?
Ratnamani Higher Secondary School (Gujarati Medium) affiliated to the Gujarat Higher Secondary Education Board. - TILL WITCH STANDARD DO YOU HAVE CLASSES?
We offer 11th -12th Science Stream & General Stream in Guajarati medium. - WHAT ARE THE TIMINGS OF SCHOOL?
For 11th,12th Science Stream & General Stream School Time Morning (8:00AM TO 2:00PM). - FOR WHAT ACTIVITIES YOU DO FOR 11TH & 12TH?
We plan fun learning activities, events and competitions GK quiz etc activities by 11th, 12th students. - WHAT IS THE FEES STRUCTURE?
As a GSHEB rules.